Back

વિસનગર ડેપો ના કર્મચારી નું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિસનગર એસ. ટી.ડેપો ના અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મચારી ઉપેન્દ્ર કુમાર નાયક ને પ્રોતસાહન ઈનામ અને પ્રશંસનીય પત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.નિગમ ના એમ. ડી. હૈદર શાહ દ્વારા તારીખ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે સવારે ૯.૩૦ કલાક મધ્યસ્થ યંત્રાલય નરોડા અમદાવાદ ખાતે કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.એસ.ટી.ના કર્મચારી એ મેહસાણા વિભાગ નું તથા વિસનગર નું ગૌરવ વધાર્યું છે.

વિસનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..