Back

હાલોલ માં ઉર્ષ હઝરત સૈયદ સિદ્દીકે અકબરનું ભવ્ય ઝુલુસ નીકળ્યું.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલમાં ઉર્ષ હઝરત સૈયદ સિદ્દીકે અકબરના ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હાલોલના તમામ મદ્રસાઓના નાના ભૂલકાઓ સહિત નાની બાળાઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઝુલુસમાં જોડાયા હતા.

   ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહંમદ પેગમ્બર સાહેબના પહેલા ખલીફા સૈયદ સિદ્દીકે અકબર હતા.તેઓની યાદમાં ઉજવણી કરવામાં આવે છે.જે આજરોજ વહેલી સવારે ઝુલુસ કરબલા ચોકથી નીકળી બાદશાહ બાબાની દરગાહ થઈ નગરના મુખ્યમાર્ગો પર થઈને લીમડી ફળીયા અમીરે મિલલત ચોક ખાતે પહોંચ્યુ હતું અને ત્યારબાદ સલાતો સલામ અને દુવા કરાઈ હતી અને નિયાઝ ની વહેંચણી કરાઈ હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..