Back

સુરતઃ ભેસ્તાન રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતાં બે અજાણ્યા માણસો નુ મૃત્યુ

 આજ રોજ તારીખ ૧૭/૦૨/૨૦૨૦ નારોજ ભેસ્તાન આવાસ રેલવે ટ્રેક નજીક  ટ્રેનની અડફેટે આવી જતાં બે અજાણ્યા ઈસમો ના મૃતદેહ મળી આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને અજાણ્યા ઇસમોની ઓળખ માટેની તપાસ હાથ ધરી હતી.મૃત્યુ પામનાર બે ઈસમો મજૂર હોય તેવી આજુબાજુ સ્થાનિકોમાં ચર્ચા છે