Back

એચ એમ સ્ક્વેર ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા વેલેન્ટાઇન ડે 2020 ની પાર્ટી નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું.

એચ એમ સ્ક્વેર ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા વેલેન્ટાઇન ડે 2020 ની પાર્ટી નું ધમાકેદાર આયોજન ચાંદખેડા નજીક ગાર્ડન રેસ્ટોરન્ટ માં કરવામાં આવ્યું હતું.આ પાર્ટી માં વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેવા કે ફેશન શો,મોડલ એક્ટ્રેસ સાથે સેલ્ફી અને ખાસ પુલવામાં માં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા ભારતીયોને શ્રધાજલી આપી મૌન પડાયું હતું.વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો તહેવાર આને ખાસ બનાવવા એચ એમ ઇવેન્ટ એ ખાસ પાર્ટી નું આયોજન કર્યું હતું.

વેલેન્ટાઇન પાર્ટી ૨૦૨૦ લવ એન્ડ લાફ ની થીમ હતી જેમાં ગિફ્ટ સ્ટોર,લાઈટિંગ,ફેશન શો,ફોટો શૂટ અને ખાસ ફૂડ ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.સેલિબ્રિટી મૉડલ એ વિશેષ હાજરી આપી હતી ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

Report By

Pathan Jilani

Cover By

NK Entertainment

7600487998

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..