Back

સુરત:ડુંડિગામ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શ્રી મહાકાળી માતાજીનો ૨૭મો પાટોત્સવ

સુરત:ડુંડિ યુવક મંડળ ટ્રસ્ટ ડુંડિ (વડોદ) દ્વારા સંવત ૨૦૭૬ને મહાવત અગિયારસને બુધવાર તારિખ ૧૯/૦૨/૨૦૨૦ ના રોજ માં શ્રિ મહાકાળી માતાજીનો ૨૭મો પાટોત્સવ યોજવામાં આવેલ છે.તો આ શુભ પ્રસંગે શાંતિયગ્ય રાખેલ હોય તો સર્વે ભાવી ભક્તોએ હાજર રહી પ્રસાદીનો લાભ લેવા વિનંતી