Back

ભીલીસ્થાન ટાઇગર સેના ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ ને જન્મદિવસ ખુબ ખુબ શુભેચ્છા

ભીલીસ્થાન ટાઇગર સેના ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ સાહેબ ને જન્મદિવસ ખુબ ખુબ શુભેચ્છા



    🌹🌹🎂🎂🎂🌹🌹



ભીલીસ્તાન ટાઇગર સેનાના  રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ઓલ ઇન્ડિયા મિનરલ પ્લાન્ટ ના ઓનર (માલિક) અને રાજપારડી ગામના અગેવાન મોટા લોકો તો ઓળખતા હોય છે પરંતુ નાના નાના ભૂલકાઓ પણ જેમને નામ થી ઓળખે એવા સૈયદ ઇમ્તિયાઝઅલી બાપુ ને ઝઘડિયા તાલુકાના પત્રકાર ઈરફાન ખત્રી તરફથી  જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા અલ્લાહ તાલાથી દુઆ છે મૌલા અલીના સદ્કામ  તમને તંદુરસ્તી સાથે લાંબી જીંદગી અતા કરે એવી આ જન્મદિવસ નિમિતે દુઆ છે અલ્લાહ તાલા પંજેતન પાક ના સદ્કામ દુઆ કુબૂલ કરે  


   

    🌹🌹🎂🎂🎂🌹🌹

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..