Back

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં માજી સરપંચ શ્રી કરશન ભાઈ ના સ્પુત્ર ભાવેશ કુમાર ની રિસ્ફિષન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ

જાફરાબાદ

વીઓ....અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં માજી સરપંચ શ્રી કરશન ભાઈ ના સ્પુત્ર ભાવેશ કુમાર ની રિસ્ફિષન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પહેલી વાર રિશિફસં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું એટલે લોકો હરખથી જુમી ઉઠયા હતાં તેમજ ત્રણ શિંગર,, કરણ ભાઈ ભરવાડ સુરત થી આવ્યા હતા,,દિનેશ ભાઈ સુવાળા વેરાવળ થી આવ્યા હતા,,ની સાથે ગામ લોકો તેમજ પૂરું પરમાર પરિવાર સાથે મળી ને રીશિફસં પાર્ટી અને ગરબાની મોજા માણી હતી ત્યાર બાદ ગામ લોકો અે   5000,,પાચ હજાર જેટલા લોકો અે ભોજન કરયો હતો


જાફરબાદ નાં બાબરકોટ ગામમાં માજી સરપંચ શ્રી કરશન ભાઈ પરમારના સ્પૂત્ર ભાવેશ ભાઈ પરમાર ને આશીર્વાદ આપવા,,, પ્રવીણ ભાઈ બારિયા,,જાફરાબાદ નાં આગેવાનો તેમજ વડીલો,,અલ્ટ્રતેક નો સ્ટાફ તેમજ બાબરકોટ નાં સરપંચ, ગ્રામ પંચાયત ના સભ્ય, તેમજ ગામના વડીલો ,આગેવાનો હાજર રહીને આશીર્વાદ આપ્યા હતા તે બદલ માજી સરપંચ શ્રી કરશન ભાઈ પરમારએ પૂરું ગામ તેમજ બહાર થી આવેલા મહેમાનો અે તેમનો કિંમતી ટાઈમ કાઢી ભાવેશ ભાઈ ને આશીર્વાદ આપવા બદલ મહેમાંનો નું  સ્વાગત કરી અને આભાર વ્યક્ત કર્યો એટલે લોકો અે વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી


રિપોર્ટ.,બારૈયા મહેશ

જાફરાબાદ

જાફરાબાદ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..