Back

મોરબી શોભેસ્વર રોડ પરથી 49 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક બુટલેગર જડપયો

પ્રાપ્ત માહિતીની અનુસાર ગત રાત્રીના રોજ મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની દિસ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલ હકીકતના આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેસ્વર પર રાજેશ ઉકા અઘારાને ઈંગ્લીશ દારૂનીની 49 બોટલ કી. રૂ પચીસ હજાર, ચારસો, એસીના મુદા માલ સાથે પકડી પાડી પ્રોહીબીસન એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..