Back

મોરબીમાં નરાધમે 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ દીનદયાલ આવાસમાં રહેતા સોનલબેન જયેંદ્રભાઈ ચુડાસમાના રહેણાંક મકાનમાં 13 વર્ષની સગીરવયની બાળકી પર સારૂખ હારુન પઢીયાર નામના શખ્સ એ  સોનલબેન તથા મોમાઈભાઈની મદદથી બાળકીને લાચાવી ભરમાવી ફોસલાવીને સગીર વયની હોવાનું જાણવા છતાં હેવાનીત ભર્યું કૃત્ય કરવાના ઈરાદે બળજબરી પૂર્વક બાળકી ઈચ્છા વિરુદ્ધ નરાધમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો  ગંભીર બનાવની જાણ થતાં  બાળકીની માતાએ  એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપી ને ઝડપી પાડવા પોલીસે કમર કસી છે 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..