Back

ટંકારા માં આયઁ વિઘાલયમ નો ત્રિજો વાર્ષિકોત્સવ ઉજવાસે

ટંકારામાં આર્ય વિદ્યાલયમ  નો ત્રિજો વાર્ષિકોત્સવ તારીખ ૨૯-૨-૨૦૨૦ શનિવારના રોજ વિશિષ્ટ રીતે ઉજવાશે સવારના ૯ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી ઉજવાશે તેમાં સૃષ્ટિની ઉત્પત્તિની વર્તમાન અને વર્તમાનની ભવિષ્યનું દર્શન કરાવશે વિભાગ ૧ મા સૃષ્ટિની ઉત્પત્તિ વૈદિક  સંસ્કૃતિ ગુરૂદુલિય શિક્ષણ પ્રણાલી તથા ભૂતકાળની ભાયતાનું દશઁન કરાવશો વિભાગ ૨ માં વતઁમાન સમાજ વ્યવસ્થા પશ્ચિમ સંસ્કૃતિની અનુકરણ વિચારહીત વર્તમાન ટેકનોલોજીના વિસ્ફોટ બનાવાશે વિભાગ 3 માં મૂલ્ય દિન માનવતા પર્યાવરણ નું પતન શિક્ષણમાં સ્વચ્છતા અને તહેવારોમાં ગંદકીનું દર્શન કરાવશે ભારતની ભવ્યતા તથા ઉત્પાદન નો પ્રયાસ કઈ રીતે થઈ શો  તે બતાવાશો કાર્યક્રમમાં પધારવા પ્રમુખ શ્રી માવજીભાઈ દલસાણીયા તથા મેહુલ ભાઈ કોરીંગા વાલી ઓ ને જાહેર આમંત્રણ આપેલ છે
Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..