Back

ટંકારા ન્યુવિઝન સ્કુલ માં સાંસ્કૃતિક કાયઁકમ વિઝન ૨૦૨૦ સાથે પુસ્તક મેળો યોજાયો ઇનામ માં લેપટોપ અપાયા

ટંકારા મા સમપૅણ એજયુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વનિર્ભર ન્યુવિઝન સ્કુલ માં વાષિક કાયઁકમ વિઝન ૨૦૨૦ જોરદાર રીતે યોજાયેલ Kg થી લઇ ઘોરણ ૧૧ સુઘીના વિઘાથી એ ૨૫ કૃતિઓ  જોરદાર પરફોર્મન્સ સાથે રજુ કરેલ કાયઁકમ નું એન્કરીંગ " છોટા ભીમ " સ્વરુપે બાળકો દ્વારા કરાયેલ વિઘાથીઓ માં મોબાઇલ ના ઉપયોગ ઘટે સારા વિચારો મેળવે સાચાં સંસ્કારો મળે તે માટે પુસ્તક મેળાનું આયોજન કરાયેલ તેમાં ૪૫ ટકા જેટલું સુધી ડિસ્કાઉન્ટ  અપાયેલ  સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વચ્છતાનુ પર્યાવરણ બચાવવાનો દેશ માટે સારો કાર્યો કરવા ના તથા વતન કરી છુટવાનો ભાવના નો સંદેશ લોકો ને સમાજ ને આપેલ આ કાર્યક્રમમાં કે જી થી ધોરણ ૮ ધોરણ 9 થી 12ના તેજસ્વી તારલાઓને શિલ્ડ મહેમાનો દ્વારા અપાયેલ ઘો.૧૦ અને ૧૨ ના વિઘાથીઓ નું વિશિષ્ટ સન્માન કરી શિલ્ડ સાથે લેપટોપ તથા આઇપેડ ઇનામ માં અપાયેલ  આ કાર્યક્રમના શાળાના શિક્ષકો જવાબદારી નિભાવી શાળા ના વિઘાથીઓ સારા નાગરિક બને સમાજ ઉપયોગી બને અને દેશભકતિ બને અને ઉચ્ચ કારકિર્દી મેળવે તે માટે જહેમત ઉઠાવનાર તમામ શિક્ષક ભાઇ બહેન નું સન્માન કરાયેલ   આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી મનોજ ભાઇ  ઓગણોજા ઉપપ્રમુખ નિલેષભાઈ કુંડારીયા મંત્રી નરેશભાઈ ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા ટંકારા તાલુકાના આગેવાનો પદાઘિકારી ઓ વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ આભાર વિઘિ પ્રમુખ શ્રી દિલિપભાઇ બારૈયા દ્વારા કરાયેલ ઉપસ્થિત વિશાળ જનમેદની એ સાંસ્કૃતિક કાર્યક્રમ મનભરી માહોલ અને  પ્રશંસા કરેલ...

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..