Back

મહર્ષિ વિનોબા ભાવેની જીવન ઝાંકી કરાવતી પુસ્તક સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે મળશે

મદન વૈષ્ણવ ડાંગ

આચાર્ય વિનોબા ભાવે ( ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫-૧૫મી નવેમ્બર, ૧૯૮૨ નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ સ્થાન ગાગોદા ગામે મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે દશ વર્ષ ની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી.
એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં.મહર્ષિ વિનોબા ભાવેની ૧૧ મી.સપ્ટેમ્બર ૧૦૧૯ થી ૧૨૫ મી જન્મજયંતી નિમિતે જીવન ઝાંકી કરાવતું ૮૦ પાનાંનુ પુસ્તક જેની કિંમત ૩૦ રૂપિયા ની જગ્યાએ ફક્ત રૂપિયા ૧૦ માં મળશે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..