Back

માંગરોળ ખાતે આરોગ્ય કેન્દ્ર દ્વારા માતૃત્વ સુરક્ષિત અભિયાન કેમ્પ યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના દુઞૅમ વાડી વિસ્તાર દાતાર મંઝીલ સીમ શાળા ખાતે પ્રઘાન મંત્રી માતૃત્વ સુરક્ષિત અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો હતો 

   આ કેમ્પમાં 56જેટલી સગભૉ બહેનો નું ચેક અપ કરવામાં આવ્યું હતું 

      આ સિવાય શાળામાં અભ્યાસ કરતા વિઘાથીઓ સહિતના 107જેટલા બાળકોની આરોગ્ય ની તપાસ કરવામાં આવી હતી તેમજ 87 જેટલા જનરલ ઓ પી ડી કરવામાં આવ્યા હતા 

   આ કેમ્પમાં કેશોદ ગાયકેલોજિસ્ટ  દ્વારા સગભૉ બહેનોનું  નિદાન કરવામાં આવ્યું હતું અને શહેરી આરોગ્ય  કેન્દ્રનો ડો કમલ વઘાસિયા તેમજ  સ્ટાફે બહેનો ને યોગ્ય માગૅદશૅન તેમજ સલાહ સૂચનો  આપી સારી કામગીરી કરી હતી 

    આ કેમ્પ ને સફળ બનાવવામાંગરોળ  ના ટીએચઓ ડો.ડાભી, ટીએચવી  મંજુલાબેન, 108  પ્રોગ્રામ મેનેજર જયેશભાઇ તેમજ જિલ્લા અઘિકારી વિક્ષત જોશી ના માગૅદશૅન હેઠળ 108 સ્ટાફ ના ઈએમટી તેમજ ખીલ ખિલાટ ના ઘરે થી લઈ આવી ફરી ઘરે મૂકી આવવા સુધીની  સેવા આપી ફાળો આવ્યા હતો 

---------રિપોર્ટર -------વસંત અખિયા માંગરોળ 

માંગરોળ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..