Back

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસીમાં એક મિલ મા આગ લાગતા અફડાતફડી મચી

બ્રેકિંગ ન્યૂઝ 

સુરત શહેરમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં કોઈ એક મીલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી ફાયર બ્રિગેડ નિ આની જાણ થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ નિ ૨૫ ગાડિ ઘટના સ્થળ પર.અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહેલ છે