Back

ઘરે પરત આવી ગયા છે

ઘરે પરત આવી ગયા છે

શાંતાબેન હીરાભાઈ પરમાર ગામ તરઘરી ઉમર ૬૨ વર્ષ, ગત તારીખ ૨૪/૦૨/૨૦૨૦ ના રોજથી ઘરે થી ચાલ્યા ગયેલ જેઓના પુત્રના પુત્રની શારીરિક તબિયત ખરાબ હોવાથી તેઓ કચ્છ ખાતેના આશ્રમ ગયેલ જેઓ આજે પરત આવી ગયેલ છે..

પરિવાર દ્વારા તમામ મિત્રો, સાગા સંબધી અને મદદરૂપ થનાર તમામ નો આભાર માનવામાં આવેલ છે...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..