Back

લોકડાઉન કાયદા નું ભંગ કરનાર બે સખ્સો ની અટક કરી ગુનો નોધતી માંડવી સીટી પોલીસ

માંડવી કચ્છ:-કોરોનો વાયરસ કોવિડ - ૧૯ ને અસરોને પહોચી વળવા તેમજ રોગ અટકાયત અને લોકડાઉન નાં નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર સરકારશ્રી દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરનામાંઓની ચુસ્ત અમલવારી કરાવવા સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ - ભુજનાઓની સુચનાઓ દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે . એન . પંચાલ સાહેબ ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ અને માંડવી પીઆઈ.ચોધરી સાહેબ ની આગેવાની હેઠળ પોલીસે તળાવના કાંઠે મોલ અને આઈસ્ક્રીમ-કોલ્ડ્રીંક્સની દુકાન ચાલું કરનારા રમેશ કાન્તિલાલ પટેલ અને દિપેશ મોહનભાઈ પટેલ નામના બે વેપારીની અટક કરી છે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..