Back

વાવ કોરોના મહામારી સામે લડવા ગેનીબેને ગ્રાન્ટ માથી દશ લાખ ફાળવ્યા

બનાસકાંઠા જિલ્લાના વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રે કોરોના મહામારી ને કારણે આરોગ્ય વિભાગ સહિતના વહીવટી તંત્રમા ભારે દોડ ધામ ની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આવા સમયમા કોરોના વાયરસ સામે લડવા વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રે પોતાની ગ્રાન્ટ માથી 10લાખ ફાળવ્યા છે ત્યારે કોરોના મહામારી થી લડવા મેડિકલ કિટ અને સાધનો લાવવા ગ્રાન્ટ આપી

             બનાસકાંઠા જિલ્લાના વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોના મહામારી સામે લડવા પોતાની ગ્રાન્ટ માથી દશ લાખ રૂપિયા ફાળવાયા છે કોરોના મહામારી થી લડવા મેડિકલ કિટ અને સાધનો લાવવા ગ્રાન્ટ આપી ધારાસભ્યે જિલ્લા અધિકારીને તાકિદે ગ્રાન્ટ ફાળવી કામગીરી કરવા પ્રત્ર લખ્યો છે

રીપોર્ટ

રણછોડસિંહ એસ ચૌહાણ

 વાવ તાલુકાના સમાચાર તથા જાહેરાત આપવા માટે સંપર્ક કરો

મો 9974398583

    ‌ ‌.         

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..