Back

માંગરોળ પાલિકા દ્વારા દવા નો છંટકાવ કરવામાં આવ્યો

        જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કોરોના વાઇરસ મહામારીથી બચવા માટે આરોગ્ય અને  નગરપાલિકાના ચિફ ઓફિસર માગૅદશૅન હેઠળ દવા છંટકાવ કરવામાં આવ્યો 

---------  રિપોર્ટર વસંત અખિયા માંગરોળ 

માંગરોળ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..