Back

કડી નગરપાલિકા દ્વારા સમગ્ર જગ્યા એ સેનેટરાઇઝ નો પ્રારંભ કરવામાં આવ્યું


કડી નગરપાલિકા દ્વારા કોરોનો વાયારસ ને લઈ ને  રાજય માં વધતા જતા કેસ જોઈ ને આજથી કડી નગરપાલિકા ના ફાયર બ્રિગેડની ટીમ સાથે શહરે ની સરકારી કચેરીઓ,બાગ-બગીચા, કડી નગર ના જાહેર માર્ગો પર સેનેટરાઇઝ કરવામાં આવે છે.

આજે કડી ના જાહેર માર્ગો જેવા કે ભાગ્યોદય હોસ્પિટલ થી પટેલ ભુવન, ગાંધી ચોક, શેફાલી સર્કલ,ભાઉપુરા, વગેરે જગ્યા એ સેનેટરાઇઝ કરવામાં આવ્યું.

કડી નગરપાલિકા ના પ્રમુખ શારદાબેન પટેલ, ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ અને નગરપાલિકા ના સમગ્ર ટીમ દ્વારા કોરોનો વાયરસ થી બચવવા પરિસ્થિતિ નું સતત માર્ગેદર્શન કરતા રહે છે.

કડી ને કોરોનો વાયરસ થી બચાવવા માટે દવા છંટકાવ, સાફ- સફાઇ, જાહેર માર્ગો પર સેનેટરાઇઝ જેવા અનેક પગલાં કડી નગરપાલિકા દ્વારા ભરવામાં આવે છે.

વાત્સલ્ય ન્યુઝ કડી

જૈમિન સથવારા

કડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..