Back

ટંકારામાં શ્રી બાલકૃષ્ણ હવેલી ખાતે રામનવમીના દિવસે ભીતર દર્શન થશે

મુખ્યાજી શ્રી રમેશભાઈ ત્રિવેદી ટંકારામાં સર્વે વૈષ્ણવો ને વિનંતી કે રામનવમી તા.૨,૪,૨૦ ને ગુરૂવારના રોજ ઠાકોરજીના ભીતર  દર્શન કરાશે રામ નવમીની ધામધૂમથી ઉજવણી હાલની પરિસ્થિતિ મુખ્ય મોફુક છે

Jaykansara &Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..