Back

જસદણ ગો શાળા ગૌવ માતા ની હાલત કફોડી બની

જસદણ તાલુકામા લોક્ડાવુન ના પગલે ઓમ બિમાર નંદી ગૌશાળામા ગૌમાતાઓ ની હાલત કફોડી બની.

 

જસદણ શહેરના જુના જંગવડના રસ્તે આવેલ ઓમ બિમાર નંદિ ગૌશાળા ટ્રસ્ટ જંગવડ દ્વારા સંચાલીત ગૌશાળા ચાલે છે મહાદેવની કૃપા તેમજ ગુરૂમહારાજના આશિર્વાદ થકી છેલ્લા 16 વર્ષ થી અહિના મહંત તેમજ સેવાભાવિ લોકો દ્વારા સેવા આપવામા આવી રહી છે

અકસ્માતમા ઘવાયેલ, અંધ, અપંગ,ખોડ ખાપણ વાળા ગાયમાતા, નંદિમહારાજ તેમજ વાછરડા સહિત અંદાજીત 2000(બે હજાર) થી 2200(બાવીસો) અબોલ પશુઓની સેવા કરવામા આવી રહી છે.

જ્યારે કોરોના વાઇરસના કારને કરવામા આવેલ લોકડાઉન પગલે ગૌશાળાએ કોઈ સેવા ભાવિલોકો ન અવતા હોય જેથી ગૌશાળા નુ ફંડ અટકી જતા ગૌશાળા પર મોટી આફત આવી છે.

જે આફતા ના પગલે મંદિરના મહંત શ્રી ભરદ્વાજી બાપુ તેમજ સેવા ભાવિ લોકો ની નમ્ર વિનંતિ છે કે હાલ આ ગૌશાળા પર મોટી આફત આવી છે અને ફંડ ફાળાની મોટી જરૂરીયાત ઉભી થય છે જે થી દરેક સેવાભાવી દાતાશ્રીઓએ સકય હોય એટલુ વેહલતી તકે પોતાની યથા શક્તિ મુજબ ઓમ બિમાર નંદિ ગૌશાળા ટ્રસ્ટ ના બેંક એકાઉન્ટ મા દાન આપી અબોલ મુંગા પશુઓની કફોડી હાલત દુર કરી સેવામા જોડાવા નમ્ર વિનંતી કરી છે માનવીઓને તો કોઈપણ સહાય કરસે જ્યારે અબોલ મુંગા પશુઓને જો વેહલીતકે દાતશ્રીઓ કે સરકાર દ્વારા દાન નહિ મલે તો ભુખ્યા તરસ્યા તડપવાનો વારો આવસે માટે દાતાઓ પોતાનુ દાન આપવા માટે BANK: ICICI BANK, 

A/C NO.170805012916, 

IFSC CODE:ICIC0001708 પર જમા કારાવવુ વધુ માહિતી માટે કોન્ટેક કરો 

મહંત શ્રી ભરદ્વાજી બાપુ 

મો.99049 99014

અત્રે એ નોંધનીય છે કે જસદણ પંથકમા આ ગૌશાળામા અપંગ બિમાર સહિતના ગૌવંશો પણ ઉછેરવામા આવે છે જસદણ સહિત  અન્ય શહેરોના લોકોએ પણ ગૌશાળાની કામગીરી લઈ ભુતકાળમા ઘણી મદદ કરી છે

અને હાલ કોરોનાને કારણે ગૌશાળામા આવક ઓછી હોવાથી લોકો ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે પોતાનુ આર્થીક યોગદાન આપે તો પશુઓને યોગ્ય ઘાસચારો મળી રહે ખાસ કરીને ફક્ત ને ફક્ત બિમાર, અપંગ, પશુઓની સેવા માટે આ ગૌશાળા ચલાવવામા આવે છે ત્યારે ગુજરાત સરકારના પ્રતિનિધી અને લોકો પણ મદદ કરશે તો મુંગા પશુઓની દુઆ મળ

9979498525

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..