Back

આજ રોજ " મહાકાલ શૉર્ય યુવક મંડળ" દ્વારા નહાર ગામમાં રહેતા મજૂર વર્ગ જીવન મજૂરી કરી જીવન ચલાવતા લોકોને કિટ આપવા મા આવી

*આજ રોજ " મહાકાલ શૉર્ય યુવક મંડળ" દ્વારા નહાર ગામમાં રહેતા મજૂર વર્ગ જેવા કે જેમનું જીવન મજૂરી કરીને વિતાવવાનુ હોય અને એવામા કોરોના મહામારીની આપત્તિમા સંપૂર્ણ લોકડાઉન હોય અને તેમને જમવાનું બનાવવા માટે સામાન ના મળતો હોય તેવા મજૂર પરિવારોને મહાકાલ શૉર્ય યુવક મંડળ દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જેવી કે ( ચોખા, ખાંડ, તેલ, કોબીજ, રીંગણ, બટાકા, ચા) આપવામાં આવી.*

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..