Back

અરવલ્લી : માલપુર તાલુકામાં ડ્રોન દ્વારા સોસાયટીઓ અને રસ્તાઓ પર નજર.....

અરવલ્લીના માલપુર તાલુકામાં ડ્રોન દ્વારા સોસાયટીઓ અને રસ્તાઓ પર નજર રાખવામાં આવે છે.  

બિનજરૂરી ફરતા લોકોની બાઈકો તેમજ ગાડીઓ ને ડિટેન કરી દેવામાં આવે છે.  

તેમજ ફરીવાર કોઈ કામ સિવાય નીકળે નઈ તે માટે  સલાહ પણ આપવામાં આવે છે.  

પત્રકાર - મેહુલ ચૌધરી 

અરવલ્લી જિલ્લો 

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..