Back

ધોરાજીમાં રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો થયો લીકેજ

[અહેવાલ કાના સરવૈયા/રશમીન ગાંધી]

ધોરાજીના જીન પ્લોટ વિસ્તારમાં રહેતા અર્ચનાબેન હરસુખભાઈ ઠેસીયા પોતાના ઘરે સાંજના સમય રસોઈ બનાવતા હતા તે દરમ્યાન અચાનક જ ગેસના બાટલામાંથી લીકેજ થતા આગ લાગી હતી જેમાં અર્ચનાબહેન દાઝી જતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં આવતા વધુ સારવાર માટે તેઓને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..