Back

સુરેન્દ્રનગર શહેરમાં લોકડાઉન નો ભંગ કરનારને ઝડપી પાડવા પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ની સુચનાથી સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોરોના વાઈરસની માહમારી ને નાથવા જિલ્લા માં લોકડાઉન જાહેર કરેલુ છે ત્યારે આ કરફ્યુ માં 144 કલમનો ભંગ કરનાર લોકોને ઝડપી પાડવા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની ઉડાન કરવામાં આવી હતી ત્યારે પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શહેરના અલગ અલગ વિસ્તારોની સોસાયટીઓમાં ભેગા થતા લોકો અને ટોળે ટોળા વળતા શહેરીજનો માંથી પોલીસે ડ્રોન કેમેરાની મારફત લોકડાઉન માં 144 ની કલમને ભંગ કરનારા 4 લોકોને સુરેન્દ્રનગર શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી 4 વ્યક્તિ ઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે ( સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા

સુરેન્દ્રનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..