Back

કરજણ જુનાબજાર વિસ્તારમાં કોર્પોરેટર મહંમદ ભાઈ સિંધી અને ટિમ દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઈ.

આજ રોજ કરજણ  જુના બજાર સ્લમ વિસ્તાર માં  મજુરીયાત વર્ગ મા  જે અતિ ગરીબ લોકો છે તેઓ ને 100 અનાજ નિ કિટો ,100  સાકભાજી નિ કિટો ,અને 150 ફૂડ પેકેટો નુ વિતરણ કરજણ નઞર પાલિકા ના કારોબારી સમિતિ ના ચેરમેન મહંમદ ભાઈ સિંધી, કોર્પોરેટર અહેમદ સંધિ,કરજણ પોલીસ સ્ટેશન ના પી  એસ આઇ,   શ્રી પઢીયાર સાહેબ,એ એસ આઈ પ્રકાસ ભાઈ અસારી, ના હસ્તે કરવામા આવીયુ સાથે પોલિસ સ્ટાફ, ચિરાગ માછી, પ્રવિણ કે વસાવા પણ ઉપસ્થિત રહેલા પી એસ આઈ શ્ર્ર્રી પઢિયાર સાહેબે હાજર રહેલા તમામ ને કોરોના વાયરસ  નો કેવી રીતે પ્રતિકાર કરવો તેની વિર્સ્તુત માહિતિ આપી હતી ઉપરોકત કિટ મા ભરત સિંહ અટાલીયા નુ પણ ખુબ જ યોગદાન હતુ આ તબકકે હુ મહંમદ ભાઈ સંધિ, દિલ  થી ભરત સિંહ અટાલીયા નો ખુબ ખુબ આભાર માનુ છૂ .


ફૈઝ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..