Back

ટંકારા તાલુકા ના વિરપર ગામે જંતુનાશક દવાનો છંટકાવ કરાયો..

ટંકારા તાલુકા માં કોરોના વાયરસે દેશભરમાં ભરડો લીધો છે. કોરોના નો ચેપ ન લાગે તે માટે સાવચેતી રાખવી જરૂરી છે ત્યારે ટંકારા તાલુકાના વિરપર ગામના સરપંચ જગદીશભાઈ ચાવડા દ્વારા સમગ્ર નવા જુના ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યું હતું જેના દ્વારા તકેદારીના પગલારૂપે ગામને જંતુ મુક્ત કરવામાં આવ્યું હતું

Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..