Back

જૂનાગઢ સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કરવામાં આવશે તો થશે સાયબર ક્રાઈમનો ગુન્હો

જૂનાગઢ : સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કરવા, આવેલા ફેંક મેસેજ ફોરવર્ડ કરવા, અફવા ફેલાવવી, વિગેરે સાયબર ક્રાઇમ સબંધી ગુન્હાઓ બને છે.

જેથી જૂનાગઢ પોલીસની સાયબર ક્રાઇમ સેલ આવા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા મેસેજો ઉપર નજર રાખી રહી છે.

તેમજ આવા સોશિયલ મીડિયા મેસેજ દ્વારા અફવા ફેલાવનાર વાળા વિરૂદ્ધ ગુન્હાઓ નોંધાઈ શકે છે, જે સજાને પાત્ર છે.

જેથી, કોઈએ સોશીયલ મીડિયા મારફતે અફવા ફેલાઇ એવા મેસેજ કરવા નહિ, ફેક, બિન ઉપયોગી, આધાર વિનાના મેસેજ ફોરવર્ડ કર્યા સિવાય ડિલીટ મારવા અને આવા સમયે અફવા ફેલાય તેવું કરવું નહિ.


ઘરમાં રહો, સુરક્ષિત રહો...

તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત...


સલામત જૂનાગઢ...

જૂનાગઢ પોલીસ...

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..