Back

માલપુર પોલીસે 144 કલમ ને અનુસન્ધાને જાહેરનામા નો ભંગ કરનાર આરોપીઓ ને ઝડપાયા

અહેવાલ 

માલપુર પોલીસે 144 કલમ ને અનુસન્ધાને જાહેરનામા નો ભંગ કરનાર આરોપીઓ ને ઝડપાયા 

અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસ બચાવા અંતર્ગત 144 કલમ ને અનુસંધાને ચુસ્ત અમલ કરવા પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે જેના પગલે પોલીસ વડા ની સૂચના અન્વયે ડ્રોન તેમજ આધુનિક ઉપકરણો દ્વારા ચુસ્ત  પણે બંદોબસ્ત ગોઠવી માલપુર માં માલપુર પોલીસ દ્વારા ડ્રોન ઉડાવીને માલપુર ના કસ્બા વિસ્તારમાં 5 વ્યક્તિઓ નું ટોરુ જોવા મળ્યું હતું જેના પગલે માલપુર પોલીસ દ્વારા આ 5 વ્યકતિઓને જાહેરનામા નો ભંગ કરી પકડી પાડવામાં આવ્યા હતા જેના પગલે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પકડાયેલ આરોપીઓ 

1.વિશાલભાઈ સુરેશભાઈ કોટવાળ 

2.અજયકુમાર મુકેશભાઈ ઝાલા 

3.રાહુલકુમાર કિશોરભાઈ ઝાલા 

4.અજયકુમાર દિલીપભાઈ ઝાલા 

5.સતિષભાઈ  સુરેશભાઈ કોટવાળ 

તમામ રહે માલપુર કસ્બા વિસ્તાર લીમડા ચોક ના આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..