Back

ટંકારા માં સ્વયંભૂ બંધ લોકોએ બહાર નીકળવાનું બંધ કર્યું

ટંકારામાં કોરોનાવાયરસ ને કારણે લોકો ડાઉન છે લોકો પોતાના ઘરમાં જ રહી લોકડાઉન ને સમર્થન આપી રહેલ છે ટંકારા પી.એસ.આઇ પોલીસ હોમગાર્ડ તથા જી.આર.ડી.ના જવાનોનું પોતાની ફરજ બજાવી રહેલ છે લોકો દ્વારા ફરજ પર જવાનો ને સહકાર આપે છે..

Jaykansara &Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..