Back

ડીસા નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈ સુંદર કામગીરી.......

બનાસકાંઠા

રિપોર્ટર કમલેશ રાવળ

ડીસા નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈ સુંદર કામગીરી..............................


કોરોના વાયરસને કાબુમાં લેવા આજે વિશ્વની મહાસત્તાઓ સહિત ભારત દેશ પણ કામ કરી રહ્યો છે.તારે ડીસા શહેરને કોરોના વાયરસથી કઈ રીતે સુરક્ષિત રાખી શકાય એ માટે ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર ગઢવી સાહેબ સતત મહેનત કરી રહ્યા છે.ગઢવી સાહેબ નગરપાલિકાની ટીમ ની સાથે ડીસા શહેર માં જાતે ફરી સાફ.સફાઈ.દવા છટકવા .ની જવાબદારી લઈ દેખરેખ રાખી રહ્યા છે.ચીફ ઓફિસર સાહેબ તરફથી સરકારના આદેશનું કોઈ ઉલંઘન ના થાય 144નો ભંગ ના થાય એ માટે સતત ફરી ચેકીંગ કરી રહ્યા છે.ડીસા પાંત સાહેબ તરફથી જે વેપારીઓ ને સૂચનાઓ આપવામાં આવી છે કરીયાના.શાકભાજી ના વેપારીઓ ને આપવામાં આવેલ આદેશ અને સમય મર્યાદામાં રહ્યા પણ સૂચન કરી રહ્યા છે.ડીસા નગરને કિરોના મુક્ત રાખવા દિવસ.રાત મહેનત કરી તમામ જનતા સુરક્ષિત રહે અને કોઈપણ તકલીફો ના પડે એ માટે નવા આયોજન.નિયમો બનાવી જાતે નિરીક્ષણ કરી.સંપૂર્ણ  જવાબદારી ઉઠાવી રહ્યા છે.ચીફ ઓફિસર ગઢવી સાહેબ સાથે ગુજરાત. દર્શન ચેનલની મુલાકાત માં તેમને જણાવ્યું જે તેમના માટે ડીસા શહેર ને સુરક્ષિત રાખવું.તેમજ ડીસા શહેર ને સુંદર અને સ્વચ્છ રાખવું.એ પ્રથમ જવાબદારી પૂર્વક કામ છે..આ વિપરીત પરિસ્થિતિમાં ડીસા શહેર ની જનતાની તકલીફો કઈ રીતે મહદઅંશે ઓછી કરી શકાય.તે માટે નગરપાલિકા વિચારો કરી રહ્યું છે.તેમજ કોઈપણ લોકો ડીસાના હિત માટે કોઈ નવીન આયોજન બતાવશે.તો યોગ્ય હશે તો અમલ કરવા પણ કટિબધ્ધતા દર્શાવી હતી.તેમજ નગરપાલિકા વિસ્તારમાં રહેતા ગરીબો.મજૂરોને બે ટાઈમ સમયસર ભોજન મળી રહે અને તેમને કોઈ પણ તકલીફ ના પડે.તે માટે પણ આયોજન નગરપાલિકા ચીફ ઓફિસર ગઢવી સાહેબ અને તેમની ટીમ તરફથી કરવામાં આવેલ છે.વધુમાં ડીસાની દરેક સોસાયટીમાં. ગલીઓમાં મહોલ્લામાં. તેમજ જાહેર રસ્તાઓ માં દવાનો છટકવા કરી રોગમુક્ત રાખવા પયત્નશીલ છે....

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..