Back

કોરાના મહામારીમાં વાત્સલ્ય ન્યુઝની ઝુંબેશ: રાહતફંડ આપનાર દાતાઓનું સન્માન કરાશે.

મોરબી: હાલ સમગ્ર વિશ્વમાં કોરાના વાયરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિને પહોચી વળવા વાત્સલ્ય ન્યુઝ ગુજરાતે કોરાના મહામારીમાં વડાપ્રધાન રાહત ફંડ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં દાતાઓનું નામ, ડોનેશન આપ્યા ની રકમ, તથા આધારપ્રુફ મોકલવના રહેશે. જે લોકો રાષ્ટ્રહિતમાં સહયોગ આપી પોતાનું યોગદાન માગતા દાતાઓ સ્વેચ્છાએ ડોનેશન આપી શકે છે. વાત્સલ્ય ન્યુઝ દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવશે.

👉દાતાઓ પોતાની વિગત મોકલો 7265999777 પર

Jaykansara &Dhaval Trivedi 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..