Back

પોરબંદર માં નોવેલ કોરોના ( Covid -19 ) નો એક કેસ સામે આવ્યો છે.

પોરબંદર

જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં આખા વિશ્વમાં ચાલી રહેલા નોવેલ કોરોના વાઇરસ થી જ્યારે આખું વિશ્વ હેરાન છે. ત્યારે પોરબંર મા પણ નોવેલ કોરોના વાઇરસ (Covid -19) નો એક કેસ આજે સામે આવ્યો છે. જ્યારે  જ્યોતિબેન રાજેશગીરી ગૌસ્વામી ઉમર ૪૮ નામની મહિલા નો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અને અત્યારે હાલ તેને પોરબંદર ની સરકારી ભવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. 

માટે આપ સૌને પણ  વાત્સલ્ય ન્યૂઝની આખી ટીમ તરફથી અપીલ કરવામાં આવે છે કે  " ઘરમાં રહો સુરક્ષિત રહો "...

રિપોર્ટર હાર્દિક જોષી

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..