Back

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપળા દ્વારા માનવ સેવા રથ થકી રવિવારે ૬૦૦ થી વધુ માણસોને ભોજન અપાયું

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપળા દ્વારા માનવ સેવા રથ થકી રવિવારે ૬૦૦ થી વધુ માણસોને ભોજન અપાયું


લોકડાઉન સુધી સેવાકાર્યના નામથી જાણીતા ટાઇગર ગ્રુપ ના કાર્યકર્તા હંમેશા દેશની સેવા માટે તૈયાર છે.


રાજપીપળા : જુનેદ ખત્રી


વડતાલ વિહારી હરિકૃષ્ણ મહરાજ ની અસીમ કૃપાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપલા ના શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીના માર્ગ દર્શન હેઠળ ચાલતા માનવ સેવા રથ દ્વારા રવિવારે સવારની ભોજન સેવામાં ૪૦૦ ઉપરાંત માણસોને ભોજન કરાવ્યુ હતું.જ્યારે સાંજની ભોજન સેવામાં ૨૦૦ ઉપરાંત માણસો ને ભોજન કરાવ્યુ.બહાર ગામથી ચાલતા આવતા ભૂખ્યા માણસો અને પોલીસ પ્રશાસન અને અમારી જાણ મુજબ રાજપીપલાના ગરીબ પરિવારો ને ઘરે ઘરે જઈને ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી પહોચાડી ભૂખીયાઓ ની સેવા કરી છે.સેવાકાર્યના નામથી જાણીતું ટાઇગર ગ્રુપ ના કાર્ય કર્તા હંમેશા દેશની સેવા માટે તૈયાર છે અને જ્યાં સુધી લોક ડાઉન રહશે ત્યાં સુધી ભૂખ્યાને માનવસેવા દ્વારા ભોજન પોહચાડતા રહેશે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..