Back

જંબુસર તાલુકાના રૂનાડ ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરી રૂનાડ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ રૂનાડ ગામમાં સેનેટાઇજીગ નો છટકાવ કરવામાં આવ્યું

જંબુસર તાલુકાના રૂનાડ ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરી રૂનાડ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ રૂનાડ ગામમાં સેનેટાઇજીગ નો છટકાવ કરવામાં આવ્યું ગ્રામ પંચાયત રૂનાડ દ્વારા ગામમાં સેનેટાઈઝર નો છંટકાવ કરાયો 

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખી રૂનાડ ગ્રામ પંચાયત દ્વારા રૂનાડ ગામમાં ઠેર ઠેર સેનેટાઈઝર નો છંટકાવ કરાયો 

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ને લઇ દેશ દુનિયા પ્રભાવિત થયું છે અને કોરોના દર્દીઓનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાને કારણે દેશ લોક ડાઉન કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં પણ કોરો નાના દર્દીઓ મળતા કોરોના વાઇરસને ડામવા જરૂરી તકેદારીના પગલાં ભરાઇ રહ્યા છે ત્યારે રૂનાડ ગ્રામ પંચાયત દ્વારા પણ તકેદારીના ભાગરૂપે ગામમાં ઠેર ઠેર સેનેટાઈઝર નો છંટકાવ કરવાનો નિર્ણય લીધો હતો આજ સવારથી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી તથા સરપંચ બળવંત પરમાર પંચાયત સદસ્યો ની હાજરીમાં ગામની ગલીઅો, મહોલ્લા, સહિત ઠેર ઠેર સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો 

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..