Back

બઞથળા નકલંક મંદિર તરફ થી માસ્ક નુ વિતરણ કરાયું

કોરોના મહામારી મા દરેક ઉધોગ પતિ તેમજ સંસ્થાઓ આ કપરી સ્થિતિ મા પોતા નુ યોગદાન  આપે છે તો બઞથળા નકલંક મંદિર તરફ થી બગથળા ઞામ મા 5000 તેમજ મોરબી પોલીસ તેમજ આરોગ્ય કેન્દ્ર મા 1600 માસ્ક નુ વિતરણ કરેલ છે. નકલંક મંદિર બગથળા ના મહંત શ્રી દામજી ભગત તથા પ્રમુખ શ્રી ભગવાનજી ભાઈ બોપલિયા તથા કમીટી ના સભ્યો તથા સરપંચ હાજર રહીયા હતા

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..