Back

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સેવાભાવી લોકો દ્વારા ફ્રૂટ પેકેટ તેમજ રેશનકાર્ડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું....

ન્યૂઝ

અમરેલી


જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સેવાભાવી લોકો દ્વારા ફ્રૂટ પેકેટ તેમજ રેશનકાર્ડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું....


રાજ્યની અંદર 21 દિવસના લોકડાઉનન ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મુરલીધર ફરસાણ વાળા પરેશભાઈ રાજુલા વાળા તેમજ ગ્રામ પંચાયત સદસ્ય સામતભાઈ પીઠુભાઈ સાખટ  દ્વારા ગામમાં ગરીબ લોકોને સતત સાત દિવસથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે...


તેમજ બાપાસીતારામ જવેલર્સ નારણભાઈ સોની તથા ગોપાલભાઈ સોની દ્વારા ગામમાં ગરીબ લોકોને તેલ શા ખાંડ ગોળ સહિતની વસ્તુઓ ટિકિટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું...



શિયાળ વીરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..