Back

આશરે 1000 ગ્રાહકો ધરાવતી નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના વોરા ગામની દૂધ મંડળી માં સોશિયલ ડિસ્ટનસિંગ

આશરે 1000 ગ્રાહકો ધરાવતી નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના વોરા ગામની દૂધ મંડળી માં સોશિયલ ડિસ્ટનસિંગ

રાજપીપલા : જુનેદ ખત્રી

હાલ મા ચાલી રહેલા કોરોના હાહાકાર વચ્ચે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન નો કડક અમલ કારવાઇ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ જીવન રૂરિયાત ની વસ્તુઓ ની દુકાનો ઉપર ભીડ એકથી ન થાય અને સોસીયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી લોકોને ઉભા રહેવા માટે માર્કિંગ કરાયા છે ત્યારે નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના વોરા ગામે આવેલ વોરા દુધ મડંળી કે જેમા આજુબાજુ હજારો ગ્રાહકો આવે છે જ્યા રોજનુ ૧૩ હજાર લિટર જેટલું દુધ બરોડા ડેરીમા મોકલવામા આવે છે ત્યારે અહીંયા સાવચેતીના પગલા રુપે ૧ મીટર ના અતરે સર્કલ બનાવીને દુધ લેવાની કામગીરી કરવામા આવી રહી છે

કોરોના સામેની લડાઈ માં લોકડાઉન ની સાથો સાથ સોશિયલ ડિસ્ટનસિંગ પણ અતિ મહત્વ નું પાસું છે જેનો અમલ નર્મદા જિલ્લાના નાના ગામડાઓ માં પણ જોવા મળી રહ્યો છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..