Back

દામનગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા લોકડાઉન્ડ અંગે કડક અમલ સતત ચૂસના ઓ નું પાલન

દામનગર નગરપાલિકા કચેરી દ્વારા શહેર ના દરેક વિસ્તાર માં લોકડાઉન્ડ નો ચુસ્ત અમલ કરો કરવો ની ચૂસના આપતું વાહન સતત ભ્રમણ કરી લોક જાગૃતિ માટે કોરોના ની મહામારી થી શહેરીજનો ને અવગત રહ્યું છે પાલિકા તંત્ર દ્વારા શહેર ના દરેક વિસ્તાર માં લોકડાઉન્ડ નું પાલન કરો સાથે આવશ્યક ચીજ વસ્તુ નિયમન નું પણ ચુસ્ત પાલન કરાય છે સ્થાનિક પોલીસ નું સતત પેટ્રોલીગ સાથે કડક અમલ કરતું તંત્ર શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય માં પણ દામનગર પોલીસ દ્વારા લોકડાઉન્ડ નો કડક અમલ કરાવાય રહ્યો છે આવશ્યક ચીજ વસ્તુ ઓ નું અલગ અલગ સમયે વેચાણ નિયમન અંગે સખ્ત અમલ કરતા શહેરીજનો .




રિપોર્ટર વિમલ ઠાકર દામનગર.

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..