Back

બીલીમોરા જી.આઇ.ડી.સી વિસ્તારના ગણેશનગરમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું

હાલમાં કોરોનાવાયરસ ના સંક્રમણને અનુલક્ષીને બીલીમોરા જી.આઇ.ડી.સી ગણેશ નગર વિસ્તારમાં અનાજ ની કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગણદેવી તાલુકાના પ્રમુખશ્રી સોનુ મિશ્રા તેમજ ડબ્બુ મિશ્રાના વરદ હસ્તે અનાજ ની કીટ વિતરણ કરવામાં આવી હતી તો આ માનવતાના કાર્યને પ્રજાજનોએ  બિરદાવ્યું  હતું તેમજ એક પ્રકારનું  માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સેવાભાવી કાર્યને પત્રકાર શ્રી હેમલ પટેલે પણ બિરદાવી હતી

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..