Back

દામનગર પોલીસ સ્ટેશન ખાતે રૂરલ શાખપુર અને હજીરાધાર માં જાહેરનામા ભંગ ની ત્રણ ફરિયાદો દાખલ

દામનગર પોલીસ સ્ટેશન માં જાહેરનામા ભંગ ની ત્રણ ફરિયાદો દાખલ રૂરલ ગ્રામ્ય વિસ્તારો માં લોકડાઉન્ડ નો ભંગ ૧૪૪ ચાર થી વધુ વ્યક્તિ ઓ ભેગા થતા હજીરાધાર ગામે બે પોલીસ ફરિયાદ અને શાખપુર ગામે એક એમ કુલ મળી ત્રણ જાહેરનામા ભંગ ની ફરિયાદ દાખલ થઈ છે સરકાર ના સ્પષ્ટ આદેશ લોકડાઉન્ડ સંદર્ભ માં ૧૪૪ લાગુ હોવા છતાં જાહેરનામા ના ભંગ બદલ ત્રણ એફ આઈ આર દામનગર ગુના રજી એ દાખલ કરેલ છે લાઠી તાલુકા ના રૂરલ શાખપુર અને હજીરાધાર ખાતે ત્રણ ફરિયાદ થયેલ છે .


રિપોર્ટર વિમલ ઠાકર દામનગર.

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..