Back

શેહરા પોલીસ દ્વારા જાહેરનામા નો ભંગ કરનાર બે ઈસમો વિરૂધ ઈ.પી.કો કલમ ૧૮૮ મુજબ ગુન્હો દાખલ

એક તરફ સમગ્ર વિશ્વ મા નોવેલ કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશ ને  લોક્ડાઉન જાહેર કરવામા આવ્યું છે તે લોકડાઉન નુ ચુસ્તપણે અમલ થાય તે હેતુસર પંચમહાલ જિલ્લા પોલીસ સતર્ક જોવા મળી છે ત્યારે ગત રોજ પંચમહાલ જિલ્લા ના શેહરા તાલુકા મા જાહેરનામા ભંગ કરીને પાન-બીડી ના ગલ્લા/દુકાનો હોય તેવી જાણ શેહરા તાલુકા ના સિંઘમ પોલીસ ઇન્સપેક્ટર એન.એમ પ્રજાપતિ ને ધ્યાને આવતા ત્યા જઈ તાત્કાલિક એકશન લઈ બે ઈસમો ઉપર ઈ.પી.કો કલમ ૧૮૮ મુજબ બે ગુન્હા દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવી


રિપોર્ટ જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..