Back

કચ્છ ના આડેસર ગામમાં પોલીસ દ્વારા વાહન ડિટેઈન કરવામાં આવ્યા

હાલમાં લોક ડાઉન છે ત્યારે  બહાર નીકળવાની મનાઇ છે કામ  વગર  કે લોકો જરૂરિયાત હોય એ લોકો જઈ સકે છે પણ  આડેસર માં  જરૂરિયાત  વિના   યુવાઓ બાઇક લઇને ફરતા  તાં તેમને દિટેઈન   કરવામાં આવ્યા છે બાઇક 

આડેસર અને આસપાસ ના વિસ્તારો માં ડી એસ પી સાહેબ પણ પેટ્રોલિંગ માં હતા

વારંવાર સૂચના આપ્યા છતાં લોકો બારે નીકળી રહ્યાં છે બાઇક લઈને ત્યારે તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો 12 જેટલા 2વ્હીલર અને 4વ્હીલર દિટે ઈન  કરવામાં આવ્યા છે આડેસર પોલીસ 

ગુજરાત સરકાર ના આદેશ મુજબ જંગલ ખાતું પણ  જોડાયું હતું પોલીસ સાથે તેમને પણ બોલાવવામાં આવ્યા છે પોલીસ ની કામગીરી સાથે  કરવા માટે

રાપર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..