Back

નસવાડીમા મામલતદાર ઓફીસ ખાતે આદિવાસીઓ નો હોબાળો.પાંચ એકર જમીન માલીકને BPL અને એક એકર વાળાને APL.

છોટાઉદેપુર બ્રેકીંગ

જાવેદ પઠાણ નસવાડી

નસવાડીમા મામલતદાર ઓફીસ ખાતે આદિવાસીઓ નો હોબાળો...


વીના મુલ્યે અનાજ ન મળતા લોકોનો  આક્ષેપ...


રેશન કાર્ડમા APL / BPL નો સિક્કો ન હોવાથી સંચાલકો અનાજ ના આપતા હોબાળો....


લોકોએ કર્યા સુત્રોચ્ચાર અનાજ આપો અનાજ આપો...


પાંચ એકર જમીન માલીકને BPL અને એક એકર વાળાને APL....