Back

નસવાડી મામલતદાર કચેરી પર રેશન કાર્ડ ધારકોનો હોબાળો

છોટાઉદેપર  બ્રેકિંગ

જાવેદ પઠાણ નસવાડી

નસવાડી મામલતદાર કચેરી પર રેશન કાર્ડ ધારકોનો હોબાળો લોકોનો અનાજ ના મળતા હોબાળો


દુકાન સંચાલકે રેશનકાર્ડ પર મામલતદાર ના સિક્કાની માંગ કરી


પાંચ એકર જમીનદારો ને અનાજ મળે છે એક જમીનદાર ને અનાજ ના મળતો  હોવાનો આક્ષેપ..


લોકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી આગળ બેઠા