Back

હળવદના સુસવાવ ગામે ટ્રેક્ટર મશીન સ્પ્રે થી શેરી અને ગલીઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ


હળવદના સુસવાવ ગામે ટ્રેક્ટર મશીન સ્પ્રે થી શેરી અને ગલીઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો

વિશ્વમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે હાલ ભારતની અંદર કોરોનાવાયરસ ફેલાઈ ગયો છે ત્યારે ભારતના વડાપ્રધાન ૨૧ દિવસનું lockdown કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આદેશ આપ્યા છે ગુજરાતમા પરિપત્ર જાહેર કરી નગરપાલિકા અને ગ્રામ પંચાયત દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે આજરોજ સુસવાવ ગ્રામ પંચાયત દ્વારા જંતુનાશક દવાના છંટકાવ કરવામાં આવ્યો હતો આના અગાઉ  બે દિવસ પહેલા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયત આગેવાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસ અને મચ્છર ઉપેન્દ્ર વધશે તો હજી પણ પંચાયત દ્વારા જંતુનાશક દવા નો છટકાવ  કરવામાં આવશે આ કાર્ય વર્જ ગૌશાળાના ગૌ ભક્તો ધર્મેન્દ્રસિંહ ઝાલા ,જયંતીભાઈ, લક્ષ્મણભાઈ બળદેવભાઈ, શિવા ઠાકોર ,રાજુ ઠાકોર ,નરોત્તમભાઈ ગૌ ભક્તો દ્વારા જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો ગામને સ્વસ્થ રાખીને કોરોનાવાયરસ ના સામે જંગ જીતવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગૌ ભક્તો ને આશા છે ગામની અંદર એક પણ કેસ કોરોનાવાયરસ નહીં થવા દઈએ
હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..