Back

ઉત્તર ભારતીય સમાજ દ્વારા જરૂરિયાત મંદ પરિવારના 400 લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી

હાલ કોરોના ની મહામારી તેમજ lockdown ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મંદ પરિવારોને નિયમિત ભોજન મળી રહે એ આશયથી સ્લમ વિસ્તારમાં જરૂરિયાત મંદ ૪૦૦ જેટલા પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સહયોગ આપનાર મનોજ મિશ્રા દેવેન્દ્ર દુબે સોનુ મિશ્રા દિનેશ મિશ્રા ડબ્બુ ફુલચંદ મિશ્રા રમેશ તિવારી એ ભોજન સેવા પૂરી પાડી એક માનવતાનું પ્રેરણાદાયક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..