Back

લોકડાઉનના 11 દિવસ દરમ્યાન પોરબંદર જીલ્લાના માધાવપુરગામે પણ લોક ડાઉન ને સંપૂર્ણપણે સાથ સહકાર આપવામાં આવ્યો છે.

પોરબંદર

વિશ્વમાં જ્યારે કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉનના 11 દિવસ દરમ્યાન પોરબંદર જીલ્લાના માધાવપુરગામે પણ લોક ડાઉન ને સંપૂર્ણપણે સાથ સહકાર આપવામાં આવ્યો છે.

" માધવપુર નો માંડવો યાદવ કુલ ની જાન પરણે રાની રુક્ષમની જ્યાં વર બન્યા ભગવાન " દરવર્ષે યોજાતા ભગવાન  શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ નિમિતે માધવપુર મા લોકમેળા નું પણ આયોજન કરવામાં આવે છે. અને આવર્ષે લોક મેળાનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે.જ્યાં લગ્ન થયા તેવા માધાવપુરગામ નો દરિયા કિનારો પણ સુમ સાન જોવા મળે છે.


રિપોર્ટર હાર્દિક જોષી

પોરબંદર

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..