Back

આ કપરા સમયે હળવદ પોલીસ પરિવાર દ્વારા નિરાધાર ગૌવંશ અને અબોલ જીવો ને લીલો ઘાસ ચારો ખવડાવી માનવતા મહેકાવી

આ કપરા સમયે હળવદ પોલીસ પરિવાર દ્વારા નિરાધાર ગૌવંશ અને અબોલ જીવો ને લીલો ઘાસ ચારો ખવડાવી માનવતા મહેકાવી


આ વર્તમાન સમયે મનુષ્યો પણ પારાવાર મુશ્કેલી નો સામનો કરે છે ત્યારે અબોલ જીવો પશુ પક્ષીઓ પણ પૂરતો ખોરાક નો મળવા ના કારણે આકુળ વ્યાકુળ છે ત્યારે અબોલ જીવો ની આ પરિસ્થિતિ જોઈ ને હળવદ પોલીસ પરિવારે લીલા ઘાસચારા ની વ્યવસ્થા તો કરી એટલું જ નહીં પોતાની ફરજ બજાવવાની સાથે સાથે આ કાર્ય ને પણ પોતાની જવાબદારી ગણી અને હળવદ શહેર ના વિવિધ વિસ્તારો રૂબરૂ જઈને અબોલ નિરાધાર ગૌવંશો ને લીલો ઘાસ ચારો જમાડી અને પુણ્ય કાર્ય માં નિમિત બન્યા હતા ત્યારે હળવદ ચોતરફથી હળવદ પોલીસ પરિવાર ની પ્રશંસા થઈ રહી છે ત્યારે હળવદ પી.આઈ સંદીપ ખાંભલા , પી.એસ.આઈ પી.જી.પનારા સહિત પોલીસ સ્ટાફે આ પ્રકાર ના સેવાકાર્ય કરવા હળવદ ના નગરજનો ને અનુરોધ કર્યો છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..