Back

ટંકારામાં ડ્રોન કેમેરા દ્વારા રખાતી નજર જોવો વિડિયો

ડ્રોન કેમેરા થી બચી નહીં શકાય હવે હવે ઝપટે ચડનારાઓ ની ખેર નથી 

ટંકારા આખો દિવસ કોરોનાવાયરસ કોવીડ ૧૯  વિરુદ્ધ  એક થઇ લડત લડી રહેલ છે ત્યારે ટંકારા પોલીસ પણ લોક ડાઉન  પૂરેપૂરો અમલ થાય તે માટે ડૉન કેમેરાનો ઉપયોગ કરશે ટંકારા પી.એસ આઇ એલ. બી બગડા તથા પોલીસ સ્ટાફ દ્વારા ટંકારા નું નિરીક્ષણ કરાયેલ ટંકારા શહેરમાં બિનજરૂરી ફરતા લોકો શેરીઓમાં ઓટલા ઉપર બેઠેલાઓ નિરીક્ષણ કરાયેલ તેમજ ફોટા પણ લેવાયેલ પી.એસ આઇ એલ બી બગડા જણાવેલ કે ડ્રોન કેમેરા દ્વારા તમામ વિસ્તારો નું નિરીક્ષણ કરાશે અને બિન જરૂરી રીતે ભટકતા લોકો તેમજ એકઠા થયેલા લોકો સામે ફોટા પાડી કાનૂની કાર્યવાહી કરાશે ટંકારા પોલીસ દ્વારા મોટરસાઈકલ ડિટેઈન અને અટકાયત પગલાં ભરાઇ રહેલ છે

Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..